Monday, June 22, 2026

ઓખા લોહાણા મહાજન વાડી ખાતે જરૂરિયા મંદ લોકો ના સેવા ના ભાવાર્થે HDFC બેંક મીઠાપુર/ઓખા* અને સૌ *સેવાભાવી લોકો ના સહયોગથી મેગા રક્તદાન કેમ્પ યોજાયો.

Advertisement
Advertisement
Advertisement

ઓખા લોહાણા મહાજન વાડી ખાતે જરૂરિયા મંદ લોકો ના સેવા ના ભાવાર્થે HDFC બેંક મીઠાપુર/ઓખા* અને સૌ *સેવાભાવી લોકો ના સહયોગથી મેગા રક્તદાન કેમ્પ યોજાયો.

ઓખા લોહાણા મહાજન વાડી ખાતે જરૂરિયા મંદ લોકો ના સેવા ના ભાવાર્થે HDFC બેંક મીઠાપુર/ઓખા* અને સૌ *સેવાભાવી લોકો ના સહયોગથી‌ મેગા રક્તદાન કેમ્પ યોજાયો. જેમા મોતીસંખ્યામાં યુવાનો મહિલા ઓ એ રક્તદાન કર્યું હતુ. અહી દેવભૂમિ દ્વારકા યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલ પીઠીયા ની સુપુત્રી નિયતિ ના જન્મદિન ની અનોખી ઉજવણી કરી હતી.‌ જેમા ભાજપ યુવા મોરચાના પદાધિકારી ઓ અગ્રણી ઓ અને યુવાનો એ બ્લડ ડોનેટ કરી દીકરીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. અહી 103 લોકોએ રક્તદાન કર્યું હતુ. જામનગર વોલેન્ટ્રી બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કરનાર લોકો ને પ્રોત્સાહિત ઈનામ આપવા મા આવ્યા હતા.અહી દેવભૂમિ દ્વારકા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, પાલિકા પુર્વ પ્રમુખ ચેતનભા માણેક, HDFC બેકના બ્રાન્ચ મેનેજર રમેશભાઈ ડેર, પાલિકા પ્રમુખ શ્રીમતિ ઉષાબેન સુરેશભાઈ ગોહેલ, વેપારી અગ્રણી ઓ ખાસ હાજર રહી યુવાનોના આ કાર્યને બિરદાવ્યું હતુ.

Related Articles

Total Website visit

1,608,965

TRENDING NOW