ઓખામંડળ નાં રાંગાસર નાં ક્ષત્રિય વાઘેર યુવાન ની ઈમાનદારી.
ઓખા મંડળના રાંગાસાર ગામ સરપંચ ના માર્ગદર્શન માં એમના ભત્રીજા પ્રતાપભા હરીશીંગભા સુમણીયા કે જેઓએ આ દ્વારકાધીશ ની ભૂમિ ને ગૌરવ થાય એવું કામ કરીને આપણા ઓખમંડળના સંસ્કારો નો પરિચય કરાવ્યો અને જેમણે ઓખામંડળ માં આવતા યાત્રી નું બહુ કિંમતી પાકીટ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરી જે ભીમરાણા ગામ થી મળેલ હતું આ પાકીટ એમના પરિવાર ના વડીલ ભદ્રેશભાઈ પરમાર ને સોંપ્યું જે. આખા ઓખામંડળ માટે ગર્વ ની વાત છે.





