Saturday, June 20, 2026

માળિયા તાલુકાના અંજીયાસર ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવતી નું મોત.

Advertisement
Advertisement
Advertisement

માળિયા તાલુકાના અંજીયાસર ગામે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા યુવતી નું મોત.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હસીનાબેન અબ્દુલભાઇ માણેક ઉવ-૧૮ રહે નવા અંજીયાસર તા-માળીયા મી. જી-મોરબી વાળા પોતાના ઘરે પોતાની મેળે ગળેફાંસો ખાઇ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,856

TRENDING NOW