Tuesday, August 4, 2026

એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી: મોરબી કલેક્ટર કચેરીનો મહત્વનો નિર્ણય

Advertisement
Advertisement
Advertisement

એક જ જગ્યાએ લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલી: મોરબી કલેક્ટર કચેરીનો મહત્વનો નિર્ણય

મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ વહીવટી પારદર્શિતા અને સુચારુ કામગીરી માટે બદલી કેમ્પ યોજી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 3 વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓમાંથી 30 નાયબ મામલતદાર અને 6 ક્લાર્કની બદલી કરવામાં આવી છે.

બદલી પામેલ 30 નાયબ મામલતદારો નીચે મુજબ

  1. એસ.વી. ત્રાંબડીયા: નાયબ મામલતદાર (ચોમાસુ-2026) મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  2. એસ.જે. ઠુમર: નાયબ મામલતદાર (બિનખેતી) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળીયા(મીં.) ખાતે મૂકવામાં આવ્યા.
  3. જે.પી. પાલીયા: નાયબ મામલતદાર (મેજીસ્ટ્રીયલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર-1, પ્રાંત કચેરી, હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
  4. એચ.એમ. કુંડારીયા: નાયબ મામલતદાર (મહેસૂલ-2) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (હિસાબી), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  5. જે.વી. ખાખરીયા: નાયબ મામલતદાર (મ.ભ.ય-વહટ) મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  6. આર.જી. ૨તન: નાયબ મામલતદાર (મતદારયાદી) નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
  7. આર.એલ. ઝાલા: સર્કલ ઓફીસર, વાંકાનેરથી બદલી થઈ સર્કલ ઓફીસર, ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
  8. જે.આર. ખેર: નાયબ મામલતદાર (મતદારયાદી) 67- વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
  9. પી.એમ. નાયકપરા: શિરસ્તેદાર, હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (પી.એ. ટુ કલેકટર), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  10. એ.એસ. જાડેજા: નાયબ મામલતદાર (ઈ-ધરા-2), વાંકાનેરથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  11. વી.આર. ઝાલરીયા: સર્કલ ઓફીસર, ટંકારાથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  12. પી.વી. સોરીયા: નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ઈ-ધરા-2), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
  13. ઓ.એન. જાડેજા: નાયબ મામલતદાર (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (બિનખેતી), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  14. સી.આર. પરમાર: નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેરથી બદલી થઈ નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઈ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  15. એમ.કે. કંઝારીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
  16. વી.એમ. બાવરવા: નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારાથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  17. જે.એસ. ઝાલા: નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્યથી બદલી થઈ પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  18. એમ.પી. ભાટીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), ટંકારાથી બદલી થઈ નાયબ મામલતદાર (મતદારયાદી), 67- વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
  19. બી.કે. કંઝારીયા: નાયબ મામલતદાર (મ.ભ.ય.-તપસ), હળવદથી બદલી થઈ નાયબ મામલતદાર (પી.એમ.પી.), મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  20. જી.આર. બોસીયા: નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.), માળીયા(મીં.)થી બદલી થઈ નાયબ મામલતદાર (પુરવઠા), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
  21. આર.આર. હુંબલ: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મહેસૂલ-2), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  22. આર.એસ. ડાંગર: કામગીરી (મતદારયાદી), મોરબી(શહેર)થી બદલી થઈ નાયબ મામલતદાર (દબાણ), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
  23. ડી.એલ. ડોડીયા: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા
  24. જે.સી. પરમાર: નાયબ મામલતદાર (એલ.આર.સી., આર.ટી.આઈ., ઈ-સેવા), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ સર્કલ ઓફીસર, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
  25. એન.એ. ગઢવી: નાયબ મામલતદાર (રેકર્ડ કીપર), મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (મ.ભ.ય.- તપસ), હળવદ ખાતે મૂકવામાં આવ્યા.
  26. વી.જે. ચાવડા: પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (મ.ભ.ય-વહટ), મોરબી ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા.
  27. એન.એમ. વઢેર: મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  28. બી.ડી. પટેલ: નાયબ મામલતદાર (પી.એ.ટુ કલેકટર), કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ મુખ્ય પુરવઠા નિરીક્ષક, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  29. એફ.યુ. માથકીયા: નાયબ મામલતદાર (ચૂંટણી), મોરબીથી બદલી થઈ નાયબ મામલતદાર (એ.ડી.એમ.), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
    1. કે.ડી. બુસા: નાયબ મામલતદાર (મભય-તપસ), મોરબી ગ્રામ્યથી બદલી થઈ નાયબ મામલતદાર (ચોમાસુ-2026), મોરબી ગ્રામ્ય (સાથે મહેસૂલનો વધારાનો હવાલો) ખાતે મૂકવામાં આવ્યા.
      બદલી પામેલ 6 ક્લાર્કની યાદી
  30. એચ.જે. સુદાણી: કલાર્ક (જમન), વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (જમન), ટંકારા ખાતે મૂકવામાં આવ્યા.
  31. બી.જે. જાડેજા: કલાર્ક (મેજી.-1) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (ઇન્વર્ડ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  32. કે.આર. રૂપાપરા: કલાર્ક (ઈન્વર્ડ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (મેજી.-1), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  33. એચ.એમ. ડાંગર: કલાર્ક (જમન), ટંકારાથી બદલી થઈ કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.
  34. એચ.પી. જાડેજા: કલાર્ક (એસ્ટા, અપિલ, રજીસ્ટ્રી), પ્રાંત કચેરી, વાંકાનેરથી બદલી થઈ કલાર્ક (અપીલ), કલેકટર કચેરી, મોરબી ખાતે મૂકવામાં આવ્યા.
  35. એમ.એન. ઝાલા: કલાર્ક (અપીલ) કલેકટર કચેરી, મોરબીથી બદલી થઈ કલાર્ક (જમન), વાંકાનેર ખાતે મૂકવામાં આવ્યા.

Related Articles

Total Website visit

1,624,467

TRENDING NOW