Friday, August 14, 2026

ઇ- મેમો બાકી છે તો હવે ચેતી જજો. મેમો આગામી ૯/૧૨/૨૩ પહેલા ભરવી – લોક અદાલત.

Advertisement
Advertisement
Advertisement

ઇ- મેમો બાકી છે તો હવે ચેતી જજો. મેમો આગામી ૯/૧૨/૨૩ પહેલા ભરવી – લોક અદાલત.

તારીખ :- ૯/૧૨/૨૩ ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબી દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ( નાલ્સા, સુપ્રીમ કોર્ટ) દિલ્લીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. તો ટ્રાફિક ચલણી રકમ ચૂકવણીના કોઈ પણ વિકલ્પ માંથી પસંદ કરી તારીખ ૦૯/૧૨/૨૩ સુધીમાં અથવા તો તે પેલા ભરી આપવા જણાવવામાં આવેલ છે. ઇ-મેમો આગામી ૦૯/૧૨/૨૩ ના દિવસે લોક અદાલતના દિવસે પણ ભરી શકાશે.

Related Articles

Total Website visit

1,625,264

TRENDING NOW