હિન્દુ ધર્મ રક્ષક સેના દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
વાવાઝોડાને પગલે જો વિકટ પરિસ્થિતિ સર્જાશે તો કાર્યકર્તાઓ ખડેપગે રહેશે
મોરબી : મોરબી જિલ્લામાં હિંદુ ધર્મ રક્ષક સેના દ્વારા વાવાઝોડાને પગલે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોઈ પણ લોકોને મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવાયું છે.
કુદરતી આપત્તિ વખતે માનવ લાચાર છે. આવા સંજોગોમાં કર્મઠ સમર્પિત કાર્યકર્તાઓની ફરજ બને છે કે આપત્તિ કાલમા સમાજના દરેક લોકોની જરૂર પડ્યે મદદ કરે. માટે હિન્દુ ધર્મ રક્ષક સેના દ્વારા મોરબી જિલ્લા માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવ્યા છે. આ ટિમ જો વિકટ પરિસ્થિતી આવે તો મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
દ્વારકેશભાઈ કુંભરવાડીયા-૭૪૮૭૦૫૦૫૬૭
સંજયભાઈ ચાડમીયા-૯૭૧૨૬૭૮૭૦૦
પ્રભુભાઈ વાંક-૯૮૨૫૪૩૨૮૩૬
જીલુભાઈ નાટડા-૯૯૨૫૩૯૫૮૦૧
દીક્ષિત બાલાસરા-૯૭૧૪૪૯૨૦૯૦
સુનીલ કાવર-૭૬૦૦૭૭૧૦૭૦





