Thursday, June 25, 2026

હળવદમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

હળવદ: હળવદ ટાઉનમા મોચીવાડમા જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ ટાઉનમા મોચીવાડમા જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી આફતાબભાઈ રફીકભાઈ મનસુરી (ઉ.વ.૨૧) ને રોકડ રકમ રૂ. ૩૩૫ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,299

TRENDING NOW