Friday, June 19, 2026

હળવદમાં રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં રહેણાક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

હળવદમાં સખી મરચા ઘંટી પાછળ ભેણીના ઢાળ પર આવેલ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બિયરના આશરે ૪૩ હાજર જેટલા ના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદમાં ભેણીના ઢાળે ચોત્રાફળીમા રહેતા આરોપી દિલીપભાઈ કરશનભાઇ ચાવડા (ઉ.વ.૪૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૫૬ તથા બિયર ટીન નંગ-૨૪૦ મળી કુલ કિં.રૂ.૪૩,૧૫૫/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,711

TRENDING NOW