હળવદની સ્વાદપ્રિય જનતા માટે ૨૦ વર્ષથી લોકપ્રિય બનેલ “અતિથી કેટરર્સ”
હળવદ જે છોટા કાશી તરીખે ઓળખાય છે. તેમા પણ હળવદની સ્વાદપ્રિય જનતા માટે અતિથિ કેટરર્સ છેલ્લા ૨૦ વર્ષથી લોકપ્રિય બની રહ્યું છે. અને લાડુ સુપ્રસિદ્ધ છે. અતિથિ કેટરર્સ દ્વારા લગ્ન પ્રસંગ સાથે તહેવારોમાં સ્વાદપ્રિય રસોઈ સાથે લાડુનું જમણવાર બનાવી આપવામાં આવે છે.
હળવદનું જગ પ્રસિદ્ધ જમણ લાડુ, દાળ, ભાત, શાક, વાલ, પુરી, ભજીયા આ હળવદનું મેનુ સુપ્રસિદ્ધ છે. હળવદની સ્વાદપ્રિય જનતાને અતિથી કેટરર્સ છેલ્લા ૨૦ વર્ષથી આ જમણ જમાડે છે. તેમજ લગ્ન પ્રસંગે આપની પસંદગીનું મેનુ પણ બનાવી આપે છે. ગુજરાતભરમાં કોઈ પણ પ્રસંગે અતિથી કેટેરર્સ પસંદગી મુજબની રસોઇ બનાવી આપે છે. અને ખુબ જ સરસ સર્વિસ પણ આપે છે. આપના ઘરના તમામ નાના મોટા પ્રસંગોને પોતાના સ્વાદથી યાદગાર બનાવી આપતું કેટરર્સ એટલે અતિથી કેટરર્સ. ત્યારે હાલ જ્યારે ગણપતિ ચોથ આવી રહી છે. ત્યારે અતિથી કેટરર્સ દ્વારા ભગવાન ગણેશના પ્રીય ચૂરમાંના લાડુ આપના ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે. તો લાડુનો ઓર્ડર આપવા માટે તેમજ આપના શુભ પ્રસંગને રસોઈથી સ્વાદપ્રિય બનાવવા નીચે આપેલ નંબર પર ફોન કરવો. જેમાં ૧ કિલો લાડુ – રૂ. ૫૦૦માં મળી રહેશે. હળવદના લાડુ ઓર્ડર કરવા માટે ધર્મેશ જોષી મો.૯૮૨૫૦૭૧૨૫૦ પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.






