Monday, May 5, 2025

હળવદના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત

મોરબી: હળવદ તાલુકાના સુરવદ ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદ ગામે રહેતા રામભાઇ વાસુદેવભાઇ મૈયડ (ઉ.વ. ૬૫ ) ગત ૧૨-૦૯-૨૦૨૨ ના રોજ પોતાના ઘરે પાણી ગરમ કરવા સારૂ ઈલેક્ટ્રીક હીટર ને ચાલુ કરતી વખતે શોર્ટ સર્કિટ થતાં શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,752

TRENDING NOW