હળવદના દિઘડીયા પાસે વાડી વિસ્તારમાં ગૌમાતાના બચ્ચાને શ્વાનોએ ફાડી ખાતા ગંભીર રીતે ઘાયલ બચ્ચાને હળવદ શ્રીરામ ગૌશાળમાં સારવાર અપાઈ
હળવદના દીઘડીયા ગામે વાડી વિસ્તારમાં બાંધેલા ગૌમાતાના બચ્ચાને શ્વાનોઓએ જીવલેણ હુમલો કરી ફાડી ખાતા ગંભીર રીતે ઘાયલ થયેલ ગૌવંશના બચ્ચાને શ્રીરામ ગૌશાળામાં ગૌ સેવકોએ સારવાર માટે પહોંચાડેલ છે જ્યાં હળવદના પશુ ડોક્ટર શ્રી ડો.નાયકપરા સાહેબે બચ્ચાને સારી રીતે ચેકઅપ કરી રાહત થાય તે પ્રકારની સારવાર કરી હતી