Wednesday, March 11, 2026

હળવદના કુંભારપરાના એક રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

હળવદના કુંભારપરાના એક રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

હળવદના કુંભારપરા ખાતે રામાપીરના મંદિર પાસે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૭૨ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદના કુંભારપરા ખાતે રામાપીરના મંદિર નજીક રહેતા આરોપી મુકેશભાઈ ઉર્ફે બુટી રાણાભાઇ મુંધવા (ઉ.વ.૨૮)‌એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૨ કિં રૂ.૨૫,૫૪૦ ના મુદ્દામાલ હળવદ પોલીસે રેઇડ દરમ્યાન ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,334

TRENDING NOW