Saturday, March 7, 2026

હળવદ:-વિદેશી દારૂનો જથ્થા સાથે મહિલા ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

હળવદ:-વિદેશી દારૂનો જથ્થા સાથે મહિલા ઝડપાઈ.

હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૩ બોટલ સાથે એક મહિલાને હળવદ પોલીસે ઝડપી પાડી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા રહેતા આરોપી સલામાબેન ઉર્ફે સોનું આશીફભાઈ મીર (ઉ.વ.૪૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૩ કિં રૂ ૭૩૬૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW