Tuesday, March 10, 2026

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ.

Advertisement
Advertisement
Advertisement

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ.

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનમાં ગુનામાં સંડોવાયેલ આરોપીને મોરબી એસ.ઓ.જી ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે આરોપીને પકડીને હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ ઓ જી ની ટીમ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા હોય ત્યારે એસ ઓ જી ટીમ પેટ્રોલિંગમાં હોય જ્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, હળવદ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી રોહિતભાઈ ભાણજીભાઈ માકાસણા હાલ તેમના મામા બેચરભાઈ કેશાભાઈ પટેલ રહે લાલપર વિશાલદિપ સોસાયટી વાળા ના ઘરે હોય ત્યારે એસ ઓ જી ની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી આરોપી રોહિત મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને હળવદ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,595,268

TRENDING NOW