Monday, June 29, 2026

હળવદ નજીક હોટલની બહારથી ટવેરા ગાડીની ઉઠાંતરી.

Advertisement
Advertisement
Advertisement

હળવદ નજીક હોટલની બહારથી ટવેરા ગાડીની ઉઠાંતરી.

અમદાવાદ માળિયા હાઇવે પર હળવદ નજીક આવેલ જનતા ફૂડ મોલ નામની હોટલના માલિકે હોટેલની નજીક કર પાર્ક કરેલ હોઈ ત્યારે ત્યારે અજાણ્યો ઈશમ તેમની કાર ઉઠાવી ગયો હોય ત્યારે કારના માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ માળીયા હાઇવે ઉપર હળવદ નજીક આવેલ જનતા ફૂડ મોલ નામની હોટલના માલિક કેદારભાઈ પુનર્વસુભાઈ રાવલની માલિકીની દોઢ લાખની કિંમતની ટવેરા કાર ગત તા.9 જુલાઈની મધ્યરાત્રીએ તસ્કર ડુપ્લીકેટ ચાવીની મદદથી ખોલી કાર હંકારી જતા હોટલ માલિકે સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના પુરાવા સાથે ઇ એફઆઈઆર નોંધાવતા હળવદ પોલીસે કાર ચોરી અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,678

TRENDING NOW