મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટ સ્ટેટ કોર્ડીનેટર ભાર્ગવ પઢીયાર દ્વારા સૌરાષ્ટ્ર – કચ્છ ઝોન સોશિયલ મિડીયા સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણી અંગે કામગીરીની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તથા સૌરાષ્ટ્ર ઝોન હોદ્દેદારોને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે મુખ્ય મહેમાન તરીકે ડો.હેમાંગભાઈ વસાવડા પ્રદેશ ઉપપ્રમુખ, મહેશભાઈ રાજપૂત પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ, ગાયત્રીબા વાધેલા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અશોકભાઈ ડાંગર રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ, પ્રદીપભાઈ ત્રિવેદી શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, ભાનુબેન સોરાણી રાજકોટ શહેર વિપક્ષ નેતા, ખાસ ઉપસ્થિત રહી હોદેદારોને પ્રોત્સાહિત કરેલ હતા.
સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સોશિયલ મિડીયાના હોદેદારો અમિતભાઈ રવાણી, શરદ મકવાણા, ગૌતમ વાળા, કુલદીપભાઈ ધાંધલ, રામદેવ ઓડેદરા, ઈલયાશ મલેક, વિક્રમભાઈ બોરીચા, ગૌતમ મોરડીયા જીગર રાવલ, જોગેશ ધેલાણી, જયદીપ શીલુ, વિજય દુધાત, આકાશ સૌલંકી, અજય ઝાલા, જીક્ષેશ વાગડીયા, નીશાંત પોરીયા, નુપેશ જોષી, એહમદ શેખ, સુભાષભાઈ, રીષી પંડ્યા,અર્શિત સૌમાણી, ભાવેશ લાડોલા, કીર્પાલ પટેલ, જયદીપ, રાજેશ, વિમલભાઈ, કુલદીપસિંહ,ભાગ્યશ્રીબેન, સુનીલભાઈ, દિનેશભાઈ, ગોપાલભાઈ, અશ્વિનભાઈ, પ્રવીણભાઈ, પીયુષ કીયાડા, ચિરાગ સોની, નિકેત, રાજ મકવાણા, પરેશભાઈ, સવજીભાઈ, ગૌરવ ચૌહાણ, એજાજભાઈ, આરીફભાઈ, મનિષભાઇ, કરનભાઈ દિલીપભાઈ, અનિલભાઈ, તથા સૌરાષ્ટ્ર ઝોન સોશિયલ મિડીયા ડીપાર્ટમેન્ટ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.