Saturday, August 15, 2026

સોખડા ગામ ના પાટીયા નજીક ફેક્ટરીમાં ગળે ફાંસો ખાઈ લેતા યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

સોખડા ગામ ના પાટીયા નજીક ફેક્ટરીમાં ગળે ફાંસો ખાઈ લેતા યુવકનું મોત.

મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલ ફાસ્ટેન લેમીનેટ નામની ફેકટરીમાં કામ કરતા અને લેબર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાય લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલ ફાસ્ટેન લેમીનેટ નામના કારખાનામાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા જૂનાગઢ જિલ્લાના ડેરવાણ ગામના વતની પ્રફુલભાઈ હમીરભાઈ બકુત્રા ઉ.35 નામના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમા પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,625,286

TRENDING NOW