Sunday, March 8, 2026

સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા ના સીમાવર્તી વિસ્તાર ના સોલંકીનગર ગામે ભારત માતા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ગામ ના પરિવારજનો દ્વારા ભારત માતા નું કંકુ,ચોખા અને તિલક કરી પૂજન કર્યું હતું. તેમજ આ પૂજન અને પર્વ અંગે દિલીપભાઈ પરમાર દ્વારા વક્તવ્ય(બૌધ્ધિક) આપવામાં આવેલ. સીમા જાગરણ મંચ દ્વારા આ પ્રજાસત્તાક પર્વ નિમતે ગામ ના ગરીબ પરિવારો ને અનાજ અર્પણ કરેલ હતું આ સમગ્ર કાર્યક્રમ ને સફળ કરવા બદલ સીમા જાગરણ મંચ ના સહ સંયોજક હિરેનભાઈ વિડજા એ ગ્રામજનો નો આભાર વ્યક્ત કરેલ હતો

Related Articles

Total Website visit

1,595,093

TRENDING NOW