Saturday, June 20, 2026

સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે નોટ નંબરનો જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે નોટ નંબરનો જુગાર રમતા બે ઝડપાયા.

મોરબી સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે જાહેરમાં નોટ નંબરનો જુગાર રમતા બે જુગારીઓને પોલીસે પકડી પાડયા છે. ત્યારે તેમના વિરૂદ્ધ હાલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા ભરત હકાભાઈ વીંજવાડિયા અને હુકીયા બલજીતભાઈ ડામોરને સીટો એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 310 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,774

TRENDING NOW