Saturday, May 3, 2025

સિરામિકના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને સિરામિક ઉદ્યોગકારોની રજુઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિરામિકના વિવિધ પ્રશ્નોને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને રજુઆત કરી છે. જેમાં કોલગેસ કેશ, રાજસ્થાનથી આવતા રો-મટીરીયલ્સ કેશ, તેમજ અન્ય મુદ્દાઓ બાબતે વિટ્રિફાઇટ ટાઇલ્સ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, વોલ ટાઈલ્સ  એસોસીએશન પ્રમુખ નિલેશ જેતપરિયા તેમજ એફઆઇએના પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા અને મોરબી-માળિયા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સહિતના જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW