Friday, March 13, 2026

સિરામિક ફેક્ટરી ના ત્રીજા માળેથી પડી જતા 21 વર્ષીય યુવકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

સિરામિક ફેક્ટરી ના ત્રીજા માળેથી પડી જતા 21 વર્ષીય યુવકનું મોત.

ગત તારીખ 13 જુલાઈ ના રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં રંગપર બેલા ગામ પાસે આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કામ કરતાં 21 વર્ષીય યુવક ત્રીજા માળેથી પડી જતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ રંગ પર બેલા ગામની સીમમાં આવેલ ઈવોના સિરામિકમાં કામ કરતા રાહુલ રતિરામ બલાઈ (ઉ.વ.21) મૂળ મધ્યપ્રદેશ વાળા રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ ફેક્ટરી ના ત્રીજા માળે માટીના સાયલામાં ચેક કરવા જતા ત્રીજા માળાથી પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે તેમને પ્રથમ સારવાર માટે મોરબી સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા હોય બાદ તેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હોય ત્યારે સિવિલ હોસ્પિટલ માં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે મોરબી તાલુકા પોલીસએ આ અંગે મૃત્યુનોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,584

TRENDING NOW