Saturday, August 8, 2026

સિમોરા સિરામીક પાછળ ઉપર ઊંડા ખાડામા ન્હાવા જતા યુવાનનું મૃત્યુ.

Advertisement
Advertisement
Advertisement

સિમોરા સિરામીક પાછળ ઉપર ઊંડા ખાડામા ન્હાવા જતા યુવાનનું મૃત્યુ.

મોરબી ના પાનેલી રોડ ઉપર સિમોરા સિરામીક પાછળ ઊંડા પાણીમાં નહાવા પડેલ યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ ઉપર સિમોરા સિરામિક પાછળ આવેલ ઊંડા પાણીના ખાડામા ન્હાવા જતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સિમોરા સીરામીક ફેકટરીમાં કામ કરતા આદિવાસી યુવાન કમલદાસ દેવદાસ કુમરે ઉ.27નું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,877

TRENDING NOW