Monday, August 10, 2026

સામાન્ય બાબતે બોલાચાલીમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી.

Advertisement
Advertisement
Advertisement

સામાન્ય બાબતે બોલાચાલીમાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી.

વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં શેરીમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ મહિલાને જાન થી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથક એ પહોંચ્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં શેરીમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ જયશ્રીબેન દિનેશભાઇ ઝાલાને આરોપી દિપક બાબુભાઇ વાઘેલાએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,952

TRENDING NOW