Sunday, June 7, 2026

સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી રિક્ષાની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

સામાકાંઠે વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી રિક્ષાની ચોરી.

આ અંગે મળતી માહિતી મુજબ ચીરાગભાઇ રશીકભાઇ ધોળકીયા રહે. ભડિયાદ વાળાની રીક્ષા તારીખ ૨૪/૦૭/૨૦૨૨ ના રોજ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ચોરી થઈ હોઈ. બાદ ફરિયાદી દ્વારા ઘર મેળે તપાસ કરવામાં આવી હતી પરંતુ રીક્ષા ન મળતા તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા રિક્ષા રજી.નં. જી.જે.૩૬.યુ.૦૧૫૦ ને સોઢી કાઢવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,817

TRENDING NOW