સરવડ ગામે શક્તિ કેન્દ્રની ટીફીન બેઠક બોડા હનુમાન મંદિર ખાતે યોજાઈ

મોરબી: આજરોજ માળીયા મંડળ માં સરવડ શક્તિ કેન્દ્ર ની ટિફિન બેઠક બોડા હનુમાન મંદિરે સાંજના રાખવામાં આવેલ જેમાં માળીયા ના ટિફિન બેઠકના ઇન્ચાર્જ શ્રી એ.આર.વિડજા એ ટિફિન બેઠક નું મહત્વ તથા કરવાના થતા કામોની વિગતવાર સમજૂતી આપી. બેઠક માં માળીયા મંડળ ના પ્રભારી શ્રી સુભાષભાઈ..પ્રમુખ શ્રી મણીભાઈ સરડવા..મહામંત્રી મનીષભાઈ.નીમળ સીહ તાલુકાચેરમેન ભરત ખાભરા જગદીશ આદરોજા.યુવા પ્રમુખ હિતેશભાઈ..તથા સંગઠન ના હોદેદારો વિશાલ સંખ્યા માં ઉપસ્થિત રહેલ…સૌ એ મંદિર ના મહંત શ્રી ના આશીર્વાદ મેળવી સાથે જમી ટિફિન બેઠક પૂર્ણ કરી અમુક સભ્યો નોરતા રહેતા હોય ટિફિન લાવેલ નો હતા પરંતુ હાજરી આપેલ હતી.