વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બુઢા અમરનાથની યાત્રા નું આયોજન.
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ વિશ્વ હિંદુ પરીષદ બજરંગદળ દ્વારા અધિક શ્રાવણ માસમાં બૂઢા અમરનાથ ની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે મોરબી જિલ્લા ની સનાતની હિંદુ પ્રજા ને આ યાત્રા નો લાભ અવશ્ય લેવો જોઈએ.આ યાત્રા માટે નું બુકિંગ આજ થી શરૂ થઈ ચુક્યું છે.ત્યારે આજે જ બુકિંગ કરવો.

સંપર્ક સ્થાન :- બાલાજી મલટી સ્ટોર ,
આનંદ શોપીંગ સેંટર,
વોરાબાગ પાસે, અનામ ધુધરાની બાજુમાં ,મોરબી -૨.
બુકિંગ સમય :- સવારે ૧૧ થી સાંજે ૫ વાગ્યા સુધી.