વાંકાનેરમાં બિયરના ત્રણ ટીન સાથે એક શખ્શ ઝડપાયો.
વાંકાનેર ના અરુણોદયનગર સોસાયટી નજીકથી બિયરના ત્રણ ડબલા સાથે એક શખ્શને વાંકાનેર સિટી પોલીસ એ પકડી પાડયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરની અરુણોદયનગર સોસાયટી નજીકથી સીટી પોલીસે અમનભાઈ તસીરભાઇ પરા નામના યુવાનને કિંગ ફિશર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના ત્રણ ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.