Tuesday, March 17, 2026

વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: શ્રાવણ માસ પુરો થયો છતા જુગારીઓ જુગાર રામવાનુ ભુલ્યા નથી. જેથી વાંકાનેર સીટી પોલીસ ખાનગીરાહે બાતમી મળેલ કે,વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર વાળી શેરીમા અમુક ઈસમો જાહેરમા ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર વાળી શેરીમાં રેઈડ કરતા જુગાર રમતા કુલ ૩(ત્રણ) આરોપીઓ આફતાબભાઈ મહેબુબભાઈ મેસાણીયા , હીતેશભાઇ કેશુભાઈ ચાવડા, રાકેશકુમાર જાનકીપ્રસાદ વર્મા (રહે.ત્રણે ભાટીયા સોસાયટી ભુતનાથ વાળી શેરી તા.વાંકાનેર)
ને રોકડા રૂપીયા ૧૧,૧૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,997

TRENDING NOW