વાંકાનેરમાં ખોવાયેલ ગયેલ પાકીટ મૂળ માલીને પરત આપી યુવાને પ્રામાણિકતા દર્શાવી.
વાંકાનેર શહેરના એચડીએફસી બેન્ક પાસેથી વાંકાનેર તાલુકાના ભાયાતિ જાંબુડીયાના ક્ષત્રિય યુવાન મિતુરાજસિંહ હરપાલસિંહ ઝાલાને પાકીટ મળી આવતા મૂળ માલિક હર્ષિતભાઈ સોમાણીને પરત કરી પ્રામાણિકતાના દર્શન કરાવ્યા ત્યારે આ હળા હળ કળયુગમાં હજુ પણ ક્યાંકને ક્યાંક ઈમાનદારી અને પ્રામાણિકતા હજુ જીવે છે તે આ યુવાને સાબિત કરી બતાવ્યુ.





