Sunday, August 16, 2026

વાંકાનેરના દલડી થી કાશીપર જવાના રસ્તા પર દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના દલડી થી કાશીપર જવાના રસ્તા પર દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા.

વાંકાનેરના દલડી થી કાશીપર જવાના રસ્તા પર બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્શને પોલીસે રંગે હાથે પકડી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામથી કાશીપર ગામ તરફ જતા રોડ પર રેલ્વે ફાટક પાસેથી તાલુકા પોલીસ ટીમે આરોપી મોહસીન ઉર્ફે મીતુલ આહમદભાઇ કટીયા, રહે.હશનપર,શક્તિપરા,રેલ્વે સ્ટેશન પાસે,જી.ઇ.બી. ના પાવર હાઉસ પાછળ તા.વાંકાનેર તેમજ જીતેન્દ્રભાઇ ભીમજીભાઇ રાઠોડ રહે.નવાપરા,ખડીપરા, વાંકાનેર વાળાને હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર GJ-36-AD-5598 કિંમત રૂપિયા 40 હજાર વાળા ઉપર 15 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 300ની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,625,362

TRENDING NOW