Monday, March 9, 2026

વાંકાનેરના ચંદ્રપુર નજીક જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર પોલીસ દ્વારા ચંદ્રપૂર ગામમાં આવેલ નસીબ પાન વાળી શેરીમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ચંદ્રપૂર ગામની સેરીમાંથી જુગાર રમતા
(૧) આશીફભાઈ ઉસ્માનભાઈ વડાવીયા
(૨) મકબુલભાઈ અબ્દુલભાઈ વકાલીયા
(૩) ઈમ્તિયાઝભાઈ મામદભાઈ શેરસીયા
(૪) મયુદીનભાઈ અબ્દુલભાઈ પીંડાર વાળાને પકડી પાડી જુગારધારા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે જુગારીઓ પાસેથી ૧૦૨૫૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,189

TRENDING NOW