વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે. જાંબાજ પોલીસ જવાન શૈલેષભાઈ સોલંકીના આજે જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમજ સગા-સ્નેહીજનો, તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મોબાઈલ નંબર પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે. વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી શૈલેષભાઈ સોલંકીને જન્મદિવસ હાર્દિક શુભેચ્છા..