Sunday, June 28, 2026

વાંકાનેર ના પ્રતાપ ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના પ્રતાપ ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન.

હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે ત્યારે જિલ્લાની ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર ના પ્રતાપ ચોક ખાતે પણ ગણપતિ મહારાજ બિરાજમાન થયા છે.

વાંકાનેરના પ્રતાપ ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દરરોજ સાંજે દાદાની ભવ્ય ભવ્ય આરતી કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા હોઈ છે. ત્યારે આ ભવ્ય આયોજન ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ક્રિષ્ના ગ્રુપના દીક્ષિતભાઈ રાજગોર, હેમલભાઈ બારભાયા, અશ્વિનભાઈ રાજગોર તેમજ પ્રદીપભાઈ રાજગોર એ દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને તમામ આયોજન કરવામાં જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,609,675

TRENDING NOW