Thursday, May 1, 2025

વર્ષા ઋતુની શરૂઆતમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્રારા પર્યાવરણ પ્રોજેક્ટ

Advertisement
Advertisement
Advertisement

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના મંત્રી કેશુભાઈ દેત્રોજા,અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણ ની જાગૃતિનો સમાજમાં એક ઉમદા  સંદેશા માટે વૃક્ષા રોપણ કરી વૃક્ષોવાવો વરસાદ લાવો છોડમાં રણછોડ અને વધુ વૃક્ષો વધુ ઑક્સિજન આ સૂત્રને સાર્થક કરવા 
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુ પર  લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છ નાં દિત્ય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગ દર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં પ્રેસિડેન્ટ ટી સી ફૂલતરિયા સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા લા.મનસુખભાઇ જાકાસનીયા અને પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઈ ચિખલિયા અને ગામના સભ્યશ્રી તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહેલ.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW