લાલપર ગામની સીમમાં આવેલ એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું
લાલપર ગામની સીમમાં આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી અજાણ્યો તસ્કર બાઈક ઉઠાવી ગયો જે બાબતે હાલ ફરિયાદ નોંધાય છે
આ અંગે મળતી માહિતી મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ ઓરસન અજંતા એપાર્ટમેન્ટના ખુલ્લા પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો તસ્કર તન્વીરભાઈ સલીમભાઇ કોંઢીયાની માલિકીનું રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક ચોરી જતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.