Sunday, March 8, 2026

લગધીરગેટ ચોકી મોરબી મહાદેવના મંદિર પાસે જાહેરમા જુગાર રમતા ચાર મહિલા ઝડપાય

Advertisement
Advertisement
Advertisement

લગધીરગેટ ચોકી મોરબી મહાદેવના મંદિર પાસે જાહેરમા જુગાર રમતા ચાર મહિલા ઝડપાય

(1) સેજલબેન વા/ઓ અશોકભાઇ ભીમજીભાઇ પનારા જાતે પટેલ. નિરવપાર્ક પંચાસર રોડ મોરબી (2) ગીતાબેન વા/ઓ પ્રવિણભાઇ કાંતીલાલ પોપટીયા જાતે લુવાણા રહે. વોરાબાગ સામાકાંઠે મોરબી (3) ભારતીબેન વા/ઓ કૈલાશભાઇ કરશનભાઇ ડાંગર રહે. યમુનાનગર મોરબી (4) સોનલબેન વા/ઓ જયસુખભાઇ જ્ઞાનગીરી ગૌસ્વામી રહે. મહેન્દ્રાપરા માધાપર મોરબી વાળા જાહેરમાં જુગાર રમતા હતા તે સમયે મોરબી બી . ડિવિ. પોલીસ દ્વારા રેડ કરતા મોરબી-૨ ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસે જાહેરમા લગધીરગેટ ચોકીએ જુગાર રમતા ઝડપી પાડી
જુગાર ધારા કલમ.૧૨ મુજબ આરોપીઓ જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા જુગારની રેઇડ દરમ્યારન રોકડા રૂ.૧૦,૩૬૦/- સાથે સ્થળ પર પકડી
એસ.ડી.રાઠોડ પો.હેડ કોન્સ. મોરબી સીટી બી ડીવી. દ્વાર ધોરણ સરની કરવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,097

TRENDING NOW