Saturday, May 3, 2025

રાજકોટની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ સિમાન્ટો વિટ્રીફાઈડ લીધી મુલાકાત

Advertisement
Advertisement
Advertisement

રાજકોટની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ સિમાન્ટો વિટ્રીફાઈડ લીધી મુલાકાત

રાજકોટની શ્રી કે. આર. મોદી સ્કૂલના 11 કોમર્સના અભ્યાસમાં આવતા વાણિજ્ય વ્યવસ્થા વિષયની પ્રેક્ટિકલ માહિતી મેળવી શકે તે હેતુથી શાળાના 65 જેટલા વિદ્યાર્થીઓએ હરીપર પાસે આવેલ સિમાન્ટો વિટ્રીફાઈડ ખાતે મુલાકાત કરી હતી. જેમાં સિરામિકના વિવિધ વિભાગો વિશે માહિતી મેળવી ટાઈલ્સ કઈ રીતે બને છે તેની સંપૂર્ણ વિગતો પ્રત્યક્ષ મેળવી હતી. અને આ સિમાન્ટો વિટ્રીફાઈડ કંપની દ્વારા વિદ્યાર્થીઓએ એક શિક્ષકની માફક તમામ વિભાગો સારી રીતે સમજાવ્યા હતા. અને માટીથી ટાઈલ્સ બનવા સુધીની તમામ પ્રોસેસ વિશે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી…

Related Articles

Total Website visit

1,502,717

TRENDING NOW