Friday, May 2, 2025

રાજકોટ હાઇવે પર બિયરના 9 ડબલા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી રાજકોટ હાઇવે પર એક્સેસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એમ.-૫૯૨૦ કિં રૂ.૩૦,૦૦૦ વાળમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૦૯ કિં રૂ. ૯૦૦ નો મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૩૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ભુપતભાઇ કરશનભાઇ ચાવડા (ઉ.વ.૪૨) રહે. યદુનંદન -૧ નાની કેનાલ મોરબીવાળાને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ મુન્નાભાઈ ચાવડા રહે. જશાપર તા. માળીયા (મીં) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW