Wednesday, March 18, 2026

રવાપર રોડ પર રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ સરાવાડિયા ગુમ થયેલ છે.

Advertisement
Advertisement
Advertisement

રવાપર રોડ પર રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ સરાવાડિયા ગુમ થયેલ છે.

મોરબીના બાલાજી રેસીડેન્સી પ્રમુખ પાર્ક ક્રિષ્ના સ્કૂલ પાછળ રવાપર રોડ પર રહેતા છગનભાઈ પ્રેમજીભાઈ સરાવાડીયા ઉંમર વર્ષ 76 જેવો તારીખ 18-7-2022 ના રોજ સાંજે 4:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે. તેઓએ બ્લુ ચેક્સ વાળો વાઈટ કલરનો શર્ટ અને ગ્રે પેન્ટ પહેરેલ છે. ત્યારે કોઈના ધ્યાનમાં આવે તો પરિવારજનો દ્વારા તેમને કોન્ટેક્ટ કરવા જણાવવામાં આવ્યું હતું

પાર્થ ભાઈ :- ૮૦૦૦૪ ૪૯૮૦૩
મયુરભાઈ :- ૯૦૨૭૪ ૨૨૨૨૨

Related Articles

Total Website visit

1,598,030

TRENDING NOW