Tuesday, March 10, 2026

રવાપર ધુનડા ચોકડી નજીક છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી રવાપર ધુનડા ચોકડી પાસેથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર ધુનડા ચોકડી નજીક આરોપી અક્ષયભાઈ દેવજીભાઈ સોઢીયા (ઉ.વ.૧૯. રહે. નાની વાવડી રોડ ગામ. મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,268

TRENDING NOW