Monday, March 16, 2026

રણમલપુર અને ધણાદ વચ્ચે આવતી કેનાલ માં ડૂબી જતાં યુવાનનું મોત.

Advertisement
Advertisement
Advertisement

રણમલપુર અને ધણાદ વચ્ચે આવતી કેનાલ માં ડૂબી જતાં યુવાનનું મોત.

હળવદ ના રણમલપુર અને ધણાદ વચ્ચે આવતી કેનાલ માં ડૂબી જતાં ધ્રાંગધ્રાના એક યુવાનનું મોત નિપજ્યું હતું. ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ અનિરુધ્ધસિંહ રૂપસિંહ ઝાલા ઉ.વ.૪૫ રહે.જેસડા તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળા,રણમલપુર અને ઘણાદ વચ્ચે નર્મદા કેનાલમા કોઇપણ કારણોસર ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,897

TRENDING NOW