બીજી તરફ હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જામેલા ત્રિપાંખિયા જંગમાં ભાજપે બાજી મારી છે. જેમાં આપના ઉમેદવારને ૧૧૫૪, કોંગ્રેસના ઉમેદવારને
૮૬૪ મત મળ્યા હતા . તથા નોટામાં 55 મત નોંધાયા હતા આ સાથે ભાજપ ૧૨૮૮ મત સાથે જંગ જીતી લીધો છે.