|| જય શ્રી રામ, જય જલારામ ||
શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા મોરબી મુકામે તારીખ:-૧૧/૦૬/૨૦૨૩ રવિવાર ના રોજ રઘુવંશી પરિવાર ના પ્રથમ સમૂહ લગ્નોત્સવ નું આયોજન થવા જય રહ્યું છે.
શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નોત્સવ માં લોહાણા સમાજ ના વડીલો ,આગેવાનો , શ્રેષ્ઠીઓ ના આશીર્વચન સાથે યોજવામાં આવશે.

સમાજ ના ખોટા ખર્ચાઓ,દેખા-દેખી થી લગ્નમાં થતા ખર્ચાઓને તિલાંજલિ આપીને સમૂહ લગ્ન માં બહેનો ઓ – દીકરીઓ ના લગ્ન કરવા જોઈએ.
શ્રી રઘુવંશી સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવા માં આવશે.
સમિતિ તથા દાતાઓ દ્વારા દીકરીઓ ને સોના ચાંદી ના આભૂષણો તથા કુલ 51 આઈટમ થી વધારે વસ્તુઓ કરિયાવાર માં આપવામાં આવશે .
શ્રી રઘુવંશી સેવા સમિતિ ના સભ્યો
શ્રી ભરતભાઈ રાચ્છ,શ્રી નીલેશભાઈ રાજા,શ્રી નીલેશભાઈ ખખ્ખર,શ્રી વિરલભાઈ બુદ્ધદેવ,શ્રી પરેશભાઈ કાનાબાર,શ્રી અમિતભાઈ ગણાત્રા,શ્રી હિતેશભાઈ સચદેવ, શ્રી જીતુભાઈ પૂજારા,શ્રી આનંદભાઈ સેતા,શ્રી જીનેશભાઈ કાનાબાર ,શ્રી જતીનભાઈ કારીયા,શ્રી નૈમિષભાઈ પંડિત,શ્રી પ્રતિકભાઈ હાલાણી ,શ્રી ભાવિનભાઈ ઘેલાણી,શ્રી નિખિલભાઈ છગાણી,શ્રી સાગરભાઈ જોબનપુત્રા, શ્રી જીગ્નેશભાઈ પોપટ,શ્રી નેહલભાઈ કોટક,શ્રી અમિતભાઈ પંડિત,શ્રી તેજસભાઇ બારા તથા અન્ય સભ્યો દ્વારા આ સમૂહ લગ્નોત્સવ નું આયોજન ખૂબ જ સારું થાય એવા પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છીએ .
આ આયોજન ને સ્વીકારવા બદલ તમામ જ્ઞાતિ જનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ ..
નોંધ.
- આ આયોજન ફક્ત રઘુવંશી સમાજ માટે છે.
- વહેલા તે પહેલા ના ધોરણે 11 દીકરીઓ ના સમૂહ લગ્ન નું આયોજન કરવા માં આવશે.
વધુ માહિતી માટે,
શ્રી રઘુવંશી સેવા સમિતિ(મોરબી)
ઓફીસ:- શ્રી ખોડિયાર ટ્રેડ સેન્ટર , પેહલો માળ, નવા ડેલા રોડ, મોરબી..
ફોર્મ અને સંપર્ક માટે:-
શ્રી પરેશભાઈ કાનાબાર:-૯૩૭૬૦૪૯૯૯૯.
શ્રી તેજસભાઇ બારા:-૯૬૮૭૮૯૯૪૯૯.
શ્રી ભરતભાઈ રાચ્છ:-૯૪૨૬૪૩૮૭૬૫.
|| જય શ્રી રામ, જય જલારામ ||





