Monday, August 10, 2026

રંગપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં દાઝી જતા શ્રમિકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

રંગપર ગામની સીમમાં સિરામિક ફેકટરીમાં દાઝી જતા શ્રમિકનું મોત.

મોરબી તાલુકાના રંગપુર ગામની સીમમાં આવેલ લેમસ્ટોન સીરામીક નામની ફેકટરીમાં અકસ્માતે દાજી જતા શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ લેમસ્ટોન સિરામિક ફેકટરીમાં અકસ્માતે દાઝી જતા શ્યામલાલ નનકુભાઈ કોલો નામના શ્રમિકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,960

TRENDING NOW