Sunday, March 8, 2026

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી 

Advertisement
Advertisement
Advertisement

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ માં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી સિવિલ હોસ્પિટલમા જન્માષ્ટમી ની રજાઓને ધ્યાનમા રાખીને બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક 25 થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા યુવા શક્તિ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વ દરમિયાન પણ કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે‌ રક્તદાન કરવા માટે ગ્રુપ ના ૨૪*૭ હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,091

TRENDING NOW