મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નવરાત્રી પર્વના સમાપન બાદ પારંપરિક રાસ ગરબા ‘મોતીવેરાણા ચોકમાં’ “સંસ્કૃતિરાત્રી” નું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આજે તા. 23-10-2021 ને શનિવારે, રાત્રે 9 કલાકે, કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ રાસ ગરબામાં કોરોના વોરિયર એવા સફાઈ કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓનો સન્માન સમારોહ કાર્યકમ પણ રાખેલ છે તો આપ સપરિવાર પધારી તો આ રાસ ગરબામાં આપ પરિવાર સાથે પધારો એવુ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.