Monday, June 8, 2026

મોરબીમાં શેરીમાં પત્તા ટીચતા મહિલા સહિત ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં શેરીમાં પત્તા ટીચતા મહિલા સહિત ત્રણ ઝડપાયા

મોરબી રોહીદાસપરા મેઈન રોડ ચાર ગોદામ પાછળ અલીયાસભાઈના ઘર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા મહિલા સહિત ત્રણ પત્તાપ્રેમીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી રોહીદાસપરા મેઈન રોડ ચાર ગોદામ પાછળ અલીયાસભાઈના ઘર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા આરોપી અલીયાસભાઈ અબ્દુલભાઈ કટીયા, ઉમરફારૂક હરૂનભાઈ માણેક, શબીરભાઈ હારૂનભાઈ માણેક, હનીફાબેન અબ્બાસભાઈ બુચર (રહે બધા વીશીપરા મોરબી) ને ગંજીપતા વડે હાર જીતનો તીનપત્તી રોન પોલીસ નો જુગાર રમતા રોકડ રકમ રૂ. ૧૫૩૫૦/ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,838

TRENDING NOW