Wednesday, June 24, 2026

મોરબીમાં વાવડી રોડ રામપાર્કના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલો સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વાવડી રોડ રામપાર્કના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલો સાથે એક ઝડપાયો

મોરબી: મોરબીમાં વાવડી રોડ રામપાર્કના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વાવડી રોડ રામપાર્કના નાકા નજીકથી આરોપી જુબેરભાઈ મહેબુબભાઈ માયક રહે. વાવડી રોડ રામપાર્ક-૧ તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ.૧૫૦૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,214

TRENDING NOW