Tuesday, March 10, 2026

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતી દ્વારા નિ:શુલ્ક રોપા વિતરણ કરાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા ભારતી પ્રેરીત દ્વારા આવતીકાલે નિ:શુલ્ક રોપા વિતરણ કરવામાં આવશે. જેમા તુલસી, બારમાસી, અજમો, કેક્ટસ જેવા ગૃહ ઉપયોગી તેમજ સ્વાસ્થ્ય રક્ષક છોડનું નિશુલ્ક વિતરણ આવતીકાલ તા.23 ને રવિવારે સવારે 8 વાગ્યાથી જુનુ દાનાપીઠ પાસે, વાંકાનેર દરવાજા, જેલ રોડ, મોરબી ખાત રોપા વિતરણ કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યાદીમાં જણાવેલ હતું.

Related Articles

Total Website visit

1,595,253

TRENDING NOW