આજનો દિવસ એટલે એકાદશી જેને આપણે ભીમ અગિયારસ અથવા નિર્જળા એકાદશી તરીકે ઉજવીયે છીએ ત્યારે આજરોજ મોરબી ખાતે ચકિયા હનુમાનજી મંદિર પાસે જરૂરિયાત મંદ લોકોને કેરીના રસ નું વિતરણ કરાયું જ્યારે આ પાવન દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી માં મુસ્કાન વેલ્ફેર સોસાયટી ની ટીમના કવિતા મોદાણી, રંજના સારડા, ક્રિષ્ના કાબરા, રેખા મોર, ચાંદા કાબરા, સહિતની બહેનો જોડાયા હતા
